શનિવાર, 27 માર્ચ, 2010

થોડુક જય વસાવડા વિષે:

જય વસાવડા રાજકોટ નજીક આવેલ ગોંડલ ના છે. તે J V ના નામ થી ઓળખાય છે પણ એમને કોણ નથી ઓળખાતું જે અમને નથી ઓળખતા તે કાલે ઓળખી જશે વિરલ પ્રતિભા બહાર આવ્યા વિના રહેતી નથી. એટલે જય વસાવડા ની હજુ આવી નથી એવું નથી કહેતો. પણ નજીક ના ભવિષ્ય માં ગુજરાત નો બચ્ચો-બચ્ચો એમને જાણતો, વાંચતો, વિચારતો થય જશે આવી આશા છે. પછી નક્કી ના કહેવાય આતો મહાજાતિ-ગુજરાત છે. જે ગુજરાતે ચંદ્રકાંત બક્ષી ને પુરેપુરા સમજવા નો પ્રયત્ન સુધ્ધા નથી કર્યો. એજ ગજા ના કટાર-લેખક જય વસાવડા છે. (આવું મારું વય્ક્તિગત ધોરણે માનવું છે, વાચક નો મત ભિન્ન હોય શકે છે.).

એમને પોતાની પ્રતિભા ઘણા માધ્યમો થી રજુ કરી છે. જેમાં ગુજરાત સમાચાર, ગુજરાતી મીડ દય ઓફ મુંબઈ, અનોખી, આરપાર, અભિયાન, રંગત-સંગત, ગુજરાત સામાયિક, TOI (TIMES OF INDIA) વગેરે નો સમાવેશ થાય છે. જેમાં જય વસાવડા ની કલામે અવાજ ઉઠાવ્યો છે. એ ઊંડાણ થી વાંચે છે, વિષય ની વિચારે છે, શક્યા હોય એના થી પણ વધુ વિષય ને ફમ્ફોલે છે, ઉન્ધો ચતો કરી ને જોવે છે અને પચ્ચી જે સાચું લાગે એ કોઈ ના બાપ ની ચિંતા કાર્ય વગર લખે છે, એમાંના લખાણો ની વિશેષતા એ એમને આગવી લેખન-શૈલી, તેજ-ધાર, વિષયો ની પસંદગી, અને ઊંડાણ પૂર્વક નું પૃથકરણ છે.

એમને વિજ્ઞાન ,રાજકારણ, કવિતા, તહેવારો જેવા કે ઉત્તરાયણ, હોળી, યુવાનો, બોલીવૂડ and હોલીવૂડ ની મુવી, ધર્મ, કળા, અર્થશાસ્ત્ર, મેનેજમેન્ટ, સાહિત્ય, માર્કેટિંગ, કોન્સુમર. માનવ સ્વભાવ, મુવી અને સેલીબ્રીટી ના ઊંડાણ પૂર્વક ના લેખો લખ્યાછે.

એવું કહેવાય છે કે એમની laibrary ma ૧૦,૦૦૦ બુક્સ, ૧૨૦૦૦ મેગેઝીનેસ, ૬૦૦૦ CD , DVD, ૬૦૦૦ હોલીવૂડ, બોલીવૂડ ના ફિલ્મ છે.
જય વસાવડા ની બુક્સ ના નામો:
* Spectrometer(A series of 4 books, a compilation of these articles)(2001)
* માહિત અને મનોરંજન
* યુવા હવા
* LIFE @ KITE
* આહ હિન્દુસ્તાન ઓહ હિન્દુસ્તાન
* સાહિત્ય અને સીનેમા
* Anavrut(A series of 15 compilations)(on the stalls by the end of 2008)
* પ્રીત કિયે સુખ હોય